.
#365days
294 posts-
0 0
.
0 0jan_balan 72w
The new beginning has started now. 2021, an another year with 365 days to cherish and keep in mind. The previous year has been bad to everyone, but I found happiness and joy in few places and events. I hope everyone would have found the same. Thinking about those will not make us to walk forward to the next chapter. So let us move forward to write the next story of life.
#mirakee #writing #2021 #bye2020 #365days @writersnetwork @mirakee @mirakeeworldLet us make it
Let us walk towards the
Incomplete story of our life
To begin the next chapter
Of strength, Joy and power
To override the sorrow or sadness
Which is around the corner to hit us hard
Let us bleed,
Let the blood pop out
What else is there to face
In the free world
Let us make it.
©jan_balan5 0 1સંબંધો આમ જ નથી સુકાતા સાહેબ , લાગણી નો દુષ્કાળ તેનું ગળુ ધુટવા બેઠો જ હોય છે.
-હેતલ ગોહેલ
©hetal_gohel9 0hetal_gohel 107w
Ignited the flam of Self Realization for success
©hetal_gohel5 0જયારે સંબંધો માં લાગણી નું સ્થાન નફરત અને પ્રેમ નું સ્થાન અહંકાર લઈ લે છે ત્યારે કોઈ પણ પ્રયત્ન સંબંધો સાકાર કરી શકતા નથી.
©hetal_gohel5 1આ ધોધાટ ભરેલ દુનિયા કરતાં મને મારુ એકાંત ગમે છે આખરે તે મને ખુદ થી જો મેળવે છે.
©hetal_gohel6 2તારો અને મારો પ્રેમ તો આ શુન્યાક્ષર જેવો છે શુન્ય થી અનંત સુધીની એક સફર.
©hetal_gohel9 2 1ચાલ ને એક નવી શરૂઆત કરી લઇએ
આથમતા સૂરજના જોડે થયેલ તકરાર નો અંત કરી લઇએ,
ઊગતા સૂરજ જોડે પ્રેમ ની પણ શરૂઆત કરી લઇએ
ચાલ ને એક નવી શરૂઆત કરી લઇએ
©hetal_gohel3 0He is the symbol of love he is the symbol of peace he is the symbol of power he is symbol of worship he is symbol of music he is ideal
©hetal_gohel10 1 1क्या लिखूं तुझ पर मेरे तो हर अल्फाज़ तेरे हैं कैसे कहूँ ये अल्फाज़ कितने अधुरे है।
©hetal_gohel4 0આ સંબંધ નો બંધ પણ કેટલો સરળ છે જેનો આધાર વ્યક્તિની સમાનતા છે.
©hetal_gohel3 0પ્રસ્તાવ તો માત્ર ચા સુધીની મુલાકાતો નો હતો ખબર કયાં હતી આ મુલાકાતો માં કુદરત તેની ભુમીકા ભજવશે આ લીલા નો સાક્ષી બનશે આ મુલાકાતો જિંદગી બની જાશે ને ફરી પાછી વાત રહી જાશે તો બસ ચા સુધી...
©hetal_gohel5 0એ એકાંત પણ મને પ્રિય છે જે મને તારા હોવાનો અહેસાસ કરાવે છે
©hetal_gohel9 2 1જીવન તો સુંદર કવિતા છે બસ આ કવિતા માં રહેલ પ્રેમ રુપ શબ્દો મનમાં રહેલી ભાવના મન માણી ને જીવવા ની જરૂર છે.
©hetal_gohel4 0શું થયું રસ્તા અજાણ હશે તો તું શરૂઆત તો કર મુસાફર મંજીલ મળશે તને કાલ મુસાફર
તો શું થયું છે પગદંડી લાંબી રાખ તું કદમ અમન ના મુસાફરી માં મળશે કોઈ સાથ મુસાફર
ભર કદમ ખુશી ના સફળતા મળશે આજ મુસાફર
©hetal_gohel7 0कुछ यूहीं अजनबी से शुरू हुआ था हमारा सफर आज हाल तो देखो हम खुद ही खुद से ही अंजान है मेरे हर अल्फाज़ो में तेरा ही नाम है ।
©hetal_gohel3 0hetal_gohel 114w
दुजा न कोई रंग चडे अब मुझपे रूह में तेरे नाम का रंग जो लागा,
जग की अब कोई फिक्र नहीं तेरे प्यार का रंग लगा जो साचा।।
©hetal_gohel9 1 1hetal_gohel 114w
તે સ્ત્રી છે
કુખ્ માં તેના અસ્તિત્વ થી સવાલ છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
જન્મ પહેલાં કુખ્ માં જ મરાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
જો જન્મી પણ જાય તો તરત મરાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
તેના પહેરવેશ પર સવાલ થાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
હવસખોર નો તે શિકાર થાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
તેના વર્તન થી તેનું ચારિત્ર્ય મપાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
માતા પિતા ની પારકી થાપણ કહેવાય
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
પતિ ની તે સંપત્તિ ગણાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
દરરોજ તેના અસ્તિત્વ પર સવાલ થાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
તેની સુંદરતા ચહેરા થી મપાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
એક ના પર એસીડ ફેંકાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
વાત વાત માં તેનું સન્માન ઘવાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
દહેજ ની માંગ માં પોતાની જાત ઝઝુમાવે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
માતા પિતા ની ઈજ્જત બચાવવા પોતાનુ જીવન સમજુતી બનાવે છે.
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
લગ્ન પહેલાં માતા પિતા ના સપના અને સાસરે સંસ્કૃતિ સાચવી છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
એક નવા જીવન ને જન્મ આપી બે ઘર તારે છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
દીકરી બહેન માતા પત્ની મિત્ર દરેક રુપ માં તે સમાય છે
તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને .
તો તો શું થયું?? તે તો એક સ્ત્રી છે ને ,પરંતુ તે તો દુર્ગા,કાલી ,સરસ્વતી,લક્ષ્મી નો અવતાર છે તેની મહિમા અપરંપાર છે છતાં સમાજ માં તેના અસ્તિત્વ પર સવાલ છે .
©hetal_gohel