Sooni Eid
Iss mahamari ke hathon
Hum kitne majboor hain
Din he aaj Eid ka
Fir bhi apno se door hain
©sumayah_ams
#mahamari
3 posts-
25 6 2
- saadia_bsk ❤️❤️❤️
- innerthoughts_ Welcome to family ☺️
- sumayah_ams @innerthoughts_
- fromwitchpen :) tmse door hyn
- fromwitchpen Is eid please aajao ❤️
જવાબદારી
વુહાન શહેર થી આવી આ બિમારી,
WHO એ જાહેર કરી મહામારી
લોકડાઉન નિયમ પાલન કરાવનારી,
તડકે છાંયડે ખડેપગે દંડાબંદૂકધારી...
અંતર જાળવી કરીએ વિનાશ,
આપણા સૌ ની એક જવાબદારી....
માતા પિતા પુત્ર છોડી, છોડી કુટંબ યારી,
સૌનું સ્વાસ્થ્ય વચન આપ્યું એ જ ફરજ અમારી
PPE ના કોટ પહેરી ,ભૂલી ખાણીપીણી,
રોગીને દીધું નવજીવન, ઈશ્વર રૂપમાં સફેદ કોટધારી...
અંતર જાળવી કરીએ વિનાશ,
આપણા સૌ ની એક જવાબદારી....
મોટી હોય કે નાની, નીભાવશું અમે ફરજ અમારી,
ભલે ને હોય અમે નર્સ કે પછી હોય સફાઈ કર્મચારી,
શક્તિ નું પ્રતિક, કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા અમારી ,
ભેદ ભૂલી નાતજાતના 'સેવા પરમો ધર્મ' મંત્રધારી,
અંતર જાળવી કરીએ વિનાશ,
આપણા સૌ ની એક જવાબદારી....
કરોડો દીધા તો કોઈએ દીધી સંપત્તિ,
ભૂખ્યા ને ભોજન પીરસી દાખવી દરિયાદિલી,
દેશ ઊભો હોય જ્યારે સંકટ માં,
ઊભા છે સાથે મોદી ને ખેડૂત, શિક્ષક સૌ કર્મચારી
પ્રજા થી જ પ્રજા નું રક્ષણ,ઊંબરે ઊભી લક્ષ્મણ રેખા દોરી,
છૂટા રહીને દઈએ સાથ સહકાર, જીતીએ આ મહામારી
અંતર જાળવી કરીએ વિનાશ, આપણા સૌ ની એક જવાબદારી....
©unknown45 0pulkit_srivastava 120w
महामारी (Mahamari)
ॐ
ये पूरे विश्व को आज क्या है हुआ
इंसान ही बन गया है मौत का कुआं
धरती मां भी उसके आगे हारी
कैसी आ गई है ये महामारी
चेहल पहल तो आज भी है मगर उन बंद दरवाजों में
इस महामारी ने बांध दिया हमको सोशल डिस्टैंसिंग के रिवाज़ो में
लाखों के पार पहुंच गया है अब मौत का सिलसिला
एक मस्क ही तो है जो हमारे साथ आके घुलमिला
इस महामारी से पूरे विश्व की ज़रूर होगी जीत
बस निभानी होगी लॉकडाउन की रीत
एक दिन आएगा कि पूरी दुनिया मुस्कुराएगी
इस जीत के गीत सुनाएगी
और कामयाब कहलाएगी ।।
ॐ
©Pulkit Srivastava15 12 1- pulkit_srivastava @heartilyvoice ya I use insta too @pulkit3900
- pulkit_srivastava Pls do share this poem too for spreading the awareness @heartilyvoice @shirley_khurana
- dubeyshraddha
- pulkit_srivastava @dubeyshraddha Thank you